શોધખોળ કરો
જ્યારે અર્જુન કપૂરની બહેનને મલાઇકા સાથેની ભાઇની રિલેશનશિપ વિશે સવાલ કર્યો, તો જાણો શું મળ્યો જવાબ
અંશુલાનું રિએકશન
1/5

બોલિવૂડ અભિનેતા તેમની લવ લાઇફને લઇને હંમેશા ચર્ચાંમાં રહે છે. અર્જુન ગત વર્ષથી મલાઇકાને ડેટ કરી રહ્યાં છે. બંને પબ્લિક પ્લેસ પર અનેક વખત સાથે જોવા મળ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ તેમની લવ લાઇફ જગ જાહેર છે.
2/5

હાલ થોડા સમય પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે મલાઇકાના વખાણ કર્યો હતા અને તેમને હાર્ડવર્કિગ કહ્યું હતું. તેમણે કહ્યું કે, મલાઇકા પાસેથી મને ઘણું શીખવા મળ્યું અને હું ખુશ છું કે તે મારી જિંદગીમાં છે.
3/5

મલાઇકા અને અર્જુન કપૂર બંને તો એકબીજાથી ખુબ જ ખુશ છે પરંતુ શું આપ જાણો છો આ બંનેને રિલેશન પર તેમની બહેન અંશુલાએ શું રિએકશન આપ્યું છે.
4/5

અર્જુન કપૂરની બહેન અંશુલાએ કહ્યું કે, ‘અર્જુન મારાથી ઉંમરમાં 6 વર્ષ મોટો છે. અમે આવી વાતો ક્યારેય ડિસ્કસ નથી કરતા. આ બધું જ થોડું વિચિત્ર લાગે છે’ બોની કપૂર પણ તેમના સંબંધથી ખુશ ન હોવાની વાત સામે આવી હતી.
5/5

બોની કપૂરે અર્જુન કપૂરને મલાઇકાથી દૂર રહેવાની સલાહ આપી હતી. આટલું જ નહીં જ્યારે સલમાન ખાનને અર્જુન કપૂર અને મલાઇકાની રિલેશનશિપની જાણ થઇ તો તે પણ ખૂબ નારાજ થયો હતો કારણ કે ખબર એવી પણ છે કે, અરબાજ ખાનને અર્જૂન અને મલાઇકાના સંબંધોની જાણ થયા બાદ જ બંનેના ડિવોર્સ થયા હતા
Published at : 28 Apr 2021 05:04 PM (IST)
આગળ જુઓ
Advertisement





















