શોધખોળ કરો
જાણો કોણ છે 52 વર્ષીય સરવાનન, જે ઉર્વશી રૌતેલા સાથે કરી રહ્યો છે રોમાન્સ
સાઉથની ફિલ્મ 'ધ લિજેન્ડ'નું ટ્રેલર એક મહિના પહેલા રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મથી બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
ઉર્વશી રૌતેલા-સરવાનન અરૂલ
1/7

સાઉથની ફિલ્મ 'ધ લિજેન્ડ'નું ટ્રેલર એક મહિના પહેલા રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મથી બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને સરવાનન અરુલ પણ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી રહ્યો છે.
2/7

ઉર્વશી સાથે સરવાનન અરુલને જોઈને લોકો એ જાણવા ઉત્સુક છે કે અભિનેત્રી સાથે આ નવો ચહેરો કોણ છે.
Published at : 28 Jul 2022 08:16 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















