શોધખોળ કરો
એક મહિલાએ જાહેરમાં અભિષેક બચ્ચનને મારી દીધી હતી થપ્પડ, કારણ જાણીને આપ દંગ રહી જશો
1/3

અભિષેકે આ કિસ્સો એક ઇન્ટરવ્યુમાં કહ્યો હતો. 2012માં જ્યારે અભિષેકની ફિલ્મ ‘શરારત’ રિલીઝ થઇ તો તેઓ ફિલ્મનો રિવ્યુ લેવા માટે થિયેટરની બહાર ઉભા હતા. જ્યારે એક મહિલા થિયેટરની બહાર નીકળી તો તેમણે અભિષેકને થિયેટર સામે જોયો. તેમને ગુસ્સો આવ્યો અને તેમણે અભિષેકને થપ્પડ મારી દીધી. આટલું જ નહીં તેમણે સલાહ આપી કે, “તેમણે એક્ટિંગનું ફિલ્ડ છોડી દેવું જોઇએ, તે તેમના પિતાનું નામ ખરાબ કરી રહ્યાં છે” આ ઘટનાથી તે સ્તબ્ધ થઇ ગયા હતા.
2/3

આ સ્થિતિમાં અભિષેકે હંમેશા પિતાના સ્ટારડમનો બોઝ ઉઠાવવો પડે છે. આ કારણે જ તેમણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આવો જ એક કિસ્સો છે. જ્યારે તેમને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું હતું. જ્યારે જાહેરમાં તેમનું હળાહળ અપમાન થયું હતું. જાહેરમાં એક મહિલાએ તેમને થપ્પડ મારી દીધી હતી.
Published at :
આગળ જુઓ





















