શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Yami Gautam Love Story: જે ડાયરેક્ટરની સાથે જ હિટ ફિલ્મ કરી તેને જ દિલ આપી બેઠી, લૉકડાઉનમાં ચુપચાપ કરી લીધા લગ્ન.....
યામી ગૌતમ અને આદિત્ય ધર બે વર્ષથી એકબીજા સાથે ચુરીછુપીથી સંબંધમાં રહ્યાં હતા. આ પછી વર્ષ 2021 માં લૉકડાઉન દરમિયાન આ યુગલે પરંપરાગત રીત-રિવાજો સાથે લગ્ન કરી લીધા હતા
![યામી ગૌતમ અને આદિત્ય ધર બે વર્ષથી એકબીજા સાથે ચુરીછુપીથી સંબંધમાં રહ્યાં હતા. આ પછી વર્ષ 2021 માં લૉકડાઉન દરમિયાન આ યુગલે પરંપરાગત રીત-રિવાજો સાથે લગ્ન કરી લીધા હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/db17cae1572bf19de964767fdd5d1de1170115614622477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8
![Yami Gautam Love Story: બૉલીવુડની કેટલીય અદાકારાઓ એવી છે જેની લવ સ્ટૉરી કોઇ ફિલ્મી કહાણીથી કમ નથી રહી. આમાં યામી ગૌતમ પણ સામેલ છે. એક્ટ્રેસ યામી ગૌતમ અને આદિત્ય ધર બે વર્ષથી એકબીજા સાથે ચુરીછુપીથી સંબંધમાં રહ્યાં હતા. આ પછી વર્ષ 2021 માં લૉકડાઉન દરમિયાન આ યુગલે પરંપરાગત રીત-રિવાજો સાથે લગ્ન કરી લીધા હતા, આજે અમે તમને આ એક્ટ્રેસ અને દિગ્દર્શકની લવ સ્ટૉરી વિશે વાત કરીએ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/29062f0416f2c2fe16965ce7983019d170b54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Yami Gautam Love Story: બૉલીવુડની કેટલીય અદાકારાઓ એવી છે જેની લવ સ્ટૉરી કોઇ ફિલ્મી કહાણીથી કમ નથી રહી. આમાં યામી ગૌતમ પણ સામેલ છે. એક્ટ્રેસ યામી ગૌતમ અને આદિત્ય ધર બે વર્ષથી એકબીજા સાથે ચુરીછુપીથી સંબંધમાં રહ્યાં હતા. આ પછી વર્ષ 2021 માં લૉકડાઉન દરમિયાન આ યુગલે પરંપરાગત રીત-રિવાજો સાથે લગ્ન કરી લીધા હતા, આજે અમે તમને આ એક્ટ્રેસ અને દિગ્દર્શકની લવ સ્ટૉરી વિશે વાત કરીએ....
2/8
![ટીવીથી લઈને બૉલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનાર સુંદર અભિનેત્રી યામી ગૌતમનો આજે જન્મદિવસ છે. આ અવસર પર અમે તમને તેમની લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/6bad15c0c4cec0ce248baf0f6b1ba6bff6dca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીથી લઈને બૉલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનાર સુંદર અભિનેત્રી યામી ગૌતમનો આજે જન્મદિવસ છે. આ અવસર પર અમે તમને તેમની લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.
3/8
![યામી ગૌતમે 4 જૂન, 2021 ના રોજ ફિલ્મ નિર્દેશક આદિત્ય ધર સાથે ચોરીછુપીથી લગ્ન કર્યા. લગ્ન બાદ જ્યારે તેમની તસવીરો સામે આવી તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/226b854f777ccd94f948ae867b7f1149d79a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યામી ગૌતમે 4 જૂન, 2021 ના રોજ ફિલ્મ નિર્દેશક આદિત્ય ધર સાથે ચોરીછુપીથી લગ્ન કર્યા. લગ્ન બાદ જ્યારે તેમની તસવીરો સામે આવી તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
4/8
![યામીને લાલ બનારસી સાડી પહેરેલી અને ભારે જ્વેલરીથી લદેલી દુલ્હન તરીકે જોઈને દરેક લોકો દંગ રહી ગયા, પરંતુ શું તમે જાણો છો કે યામી અને આદિત્યના પ્રેમની આ પહેલ ક્યાંથી આવી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/0423c3f21391bad271452600a0135f4b607fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યામીને લાલ બનારસી સાડી પહેરેલી અને ભારે જ્વેલરીથી લદેલી દુલ્હન તરીકે જોઈને દરેક લોકો દંગ રહી ગયા, પરંતુ શું તમે જાણો છો કે યામી અને આદિત્યના પ્રેમની આ પહેલ ક્યાંથી આવી?
5/8
![વાસ્તવમાં, યામી ગૌતમે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે વિકી કૌશલ લીડ રોલમાં હતો અને આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મના દિગ્દર્શક બીજું કોઈ નહીં પણ આદિત્ય ધર હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/fe3c6b02c2b775bf459cf9dabddb53a6c4357.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તવમાં, યામી ગૌતમે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે વિકી કૌશલ લીડ રોલમાં હતો અને આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મના દિગ્દર્શક બીજું કોઈ નહીં પણ આદિત્ય ધર હતા.
6/8
![યામી અને આદિત્ય 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના સેટ પર મિત્રો બન્યા અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/08dd9f5e689f8b99e89c320ca565fbb26ade3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યામી અને આદિત્ય 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના સેટ પર મિત્રો બન્યા અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા.
7/8
![યામી અને આદિત્ય બે વર્ષ સુધી એકબીજાને ગુપ્ત રીતે ડેટ કરતા રહ્યા અને પછી 2021માં લૉકડાઉન દરમિયાન પરંપરાગત રીતિ-રિવાજો સાથે લગ્ન કરી લીધા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/f47532a186a3e86956fa12dff4426844e7484.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યામી અને આદિત્ય બે વર્ષ સુધી એકબીજાને ગુપ્ત રીતે ડેટ કરતા રહ્યા અને પછી 2021માં લૉકડાઉન દરમિયાન પરંપરાગત રીતિ-રિવાજો સાથે લગ્ન કરી લીધા.
8/8
![ETimes સાથેના જૂના ઇન્ટરવ્યૂમાં યામીએ જણાવ્યું હતું કે તે અને આદિત્ય બંને પર્સનલ છે અને બંને ઇચ્છે છે કે તેઓ અત્યંત સાદગી સાથે લગ્ન કરે. આ જ કારણ છે કે બંનેએ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/baa32e3369e49981a6558d3eee8f101094403.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ETimes સાથેના જૂના ઇન્ટરવ્યૂમાં યામીએ જણાવ્યું હતું કે તે અને આદિત્ય બંને પર્સનલ છે અને બંને ઇચ્છે છે કે તેઓ અત્યંત સાદગી સાથે લગ્ન કરે. આ જ કારણ છે કે બંનેએ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા.
Published at : 28 Nov 2023 12:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)