શોધખોળ કરો
રાજ કપૂરની બર્થ એનિવર્સરી જશ્નમાં રેખા થઇ ભાવુક, પહેલા તસવીરને કિસ કરી બાદ... જુઓ તસવીરો
Raj Kapoor 100th Birth Anniversary: ગત રાજ મુંબઈમાં રાજકપુરની 100મી જયંતી કે જશ્ન માં પૂરી બોલિવૂડ એક છત નીચે નજર આવી. આ દરમિયાન એવરગ્રીન રેખાએ લાઇમલાઇટમાં રહી .

રાજકપૂરની બર્થ એનિવર્સરીનું જશ્ન
1/9

શુક્રવારે રાત્રે મુંબઈમાં રાજ કપૂરની 100મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસર પર, બોલિવૂડ સ્ટાર્સ અને કપૂર પરિવારે પ્રતિષ્ઠિત અભિનેતા-દિગ્દર્શકને શ્રદ્ધાંજલિ આપી. ભારતીય સિનેમાના શોમેન તરીકે પ્રેમપૂર્વક યાદ કરવામાં આવતા રાજ કપૂરે તેમની 100મી જન્મજયંતિની ઉજવણી સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ સાથે કરી જે ગ્લેમરસ હતી તેટલી જ હ્રદયસ્પર્શી હતી. આ ઈવેન્ટમાં પહોંચેલી રેખા રાજ કપૂરના પોસ્ટર જોઈને ભાવુક થઈ ગઈ હતી.
2/9

ગઈકાલે રાત્રે, રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણીમાં, રેખાએ ફરી એકવાર શોમાં પોતાની સ્ટાઈલથી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
3/9

આ દરમિયાન આલિયા ભટ્ટ રેખાને વેલકમ કરવા પહોંચી હતી. તસવીરમાં રેખા આલિયાનો હાથ પકડેલી જોવા મળી રહી છે.
4/9

રેખા ગોલ્ડન બોર્ડર સાથે ગોલ્ડન બ્લાઉઝ સાથે ક્રીમ રંગની સાડી પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી.
5/9

વાળમાં ગજરા સાથે લાલ લિપસ્ટિક, કપાળ પર બિંદિયા અને કાનમાં સોનાની બુટ્ટી પહેરેલી રેખા આ ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાતી હતી.
6/9

આ દરમિયાન રેખા રાજકપૂરની તસવીરો જોઇને ભાવુક થઇ હતી અને તેને તસવીરને કિસ કરી હતી.
7/9

રેખાને તેમની તસવીરને સ્પર્શ કર્યો,. આ સમયે તેમની આંખો ભીની થઇ ગઇ હતી.
8/9

રેખા રાજકપૂરના પોસ્ટરને અકીટસે નિહાળતી જોવા મળી
9/9

રેખાએ તેમની તસવીરને નિહાળતી રહી અને બાદ મસ્તક ઝુકાવી રિસ્પેક્ટ આપ્યું
Published at : 14 Dec 2024 08:27 AM (IST)
આગળ જુઓ
Advertisement