શોધખોળ કરો
Photos: સાડીમાં જ્હાન્વીનો કાતિલ અંદાજ વાયરલ, બેકલેસ બ્લાઉઝ પર ફેન્સ ફિદા...........
Janhvi Kapoor Saree Photos : ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર આજકાલ ખુબ ચર્ચામાં છે,
ફાઇલ તસવીર
1/9

Janhvi Kapoor Saree Photos : ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર આજકાલ ખુબ ચર્ચામાં છે, જ્હાન્વી કપૂર બૉલીવુડની સૌથી સેક્સી એક્ટ્રેસીસમાં સામેલ છે, તેને બહુજ ઓછા સમયમાં પોતાની છાપ ઉભી કરી દીધી છે.
2/9

જ્હાન્વી કપૂરે ઇન્ડસ્ટ્રીમાં મોટી મોટી હીરોઇને પણ ટક્કર આપી છે, તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ પર ફેન્સ ફિદા છે.
Published at : 27 Aug 2022 02:05 PM (IST)
આગળ જુઓ





















