ભારત અને ઓસ્ટ્રેલિયા ટી-20 સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી થશે. લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાશે.
2/4
ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝની એકમાત્ર ડે નાઇટ ટેસ્ટ એડિલેડ ઓવલમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 9.00 કલાકે ટોસ થશે. જ્યારે 9.30થી મેચ શરૂ થશે.
3/4
પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
4/4
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ આજ શરૂ થશે. આ ટેસ્ટ ડે નાઇટ રમાશે. ટીમ ઈન્ડિયાએ ગઈકાલે જ પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી હતી. પિંક બોલમાં રમાનારી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની ઓસ્ટ્રેલિયાના બોલર્સ સામે આકરી કસોટી થશે.