શોધખોળ કરો
AC GK: રાત્રે સૂતા સમયે AC કેટલા ડિગ્રી પર ચલાવવું જોઇએ ? કેટલાય લોકો કરે છે આ ભૂલો, જાણો
અમે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. વાસ્તવમાં, બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સી અનુસાર, ACનું બેસ્ટ ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

એસી એ ગરમીથી રાહત મેળવવાનું બેસ્ટ સાધન છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેનું તાપમાન તેમના આરામ મુજબ રાખે છે. જોકે, રાત્રે સૂતા પહેલા તમારે તમારા ACને ચોક્કસ તાપમાન પર રાખવું જોઈએ.
2/6

કાળઝાળ ગરમીમાં એસી એક અલગ પ્રકારની રાહત આપે છે. દિવસની ગરમીમાં આપણે આપણી અનુકૂળતા મુજબ તેનું તાપમાન વધારતા કે ઘટાડીએ છીએ. જો કે, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે રાત્રે સૂતી વખતે ACનું તાપમાન શું હોવું જોઈએ.
Published at : 14 May 2024 02:33 PM (IST)
આગળ જુઓ




















