શોધખોળ કરો

Beauty Tips: ફેશિયલ કરાવ્યાં બાદ ન ક્યારેય ન કરો આ ભૂલ નહિ તો બ્યુટી ટ્રીટમેન્ટનું નહી મળે રિઝલ્ટ

સ્કિન કેર ટિપ્સ

1/5
Beauty Tips: જો આપ બ્યુટી પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચીને ફેશિયલ કર્યાં બાદ આ ભૂલ કરશો તો ફેશિયલનું રિઝલ્ટ તો નહીં મળે અને સ્કિન પણ નુકસાન થશે

2/5
યાદ રાખો કે, ફેશિયલ કરાવ્યા પછી તરત જ મેકઅપ ક્યારેય ન લગાવવો જોઈએ, કારણ કે ફેશિયલ કર્યા પછી  ત્વચાના છિદ્રો ખુલી જાય છે. આવી સ્થિતિમાં તેના પર મેકઅપ લગાવવાથી ચહેરા પર ફોલ્લીઓ નીકળી જાય છે. આ સાથે, તમારે ફેશિયલ કરાવ્યા પછી તડકામાં ન જવું જોઈએ, કારણ કે તેનાથી સ્કિન ટેન થઇ જાય છે.  ફેશિયલ કર્યા પછી, તમારા ચહેરાને વારંવાર સ્પર્શ કરશો નહીં અને તમારા ચહેરાને સાબુથી ધોશો નહીં.

3/5
ઘણીવાર યુવતીઓ ચહેરાના વાળ છુપાવવા માટે બ્લીચ કરાવે છે. જો કે, ઘણા પાર્લર અને બ્યુટિશિયનો મનાઈ કરે છે કે ચહેરા પર બ્લીચ ન કરવું જોઈએ, કારણ કે તે ત્વચાને કાળી કરે છે, તેમ છતાં જો તમે બ્લીચ કરો છો, તો પછી તમારે તડકામાં જવું જોઈએ નહીં. તેમજ બ્લિચિંગ કર્યાંના 12 કલાક સુધી સાબુનો ઉપયોગ ન કરવો, વધુમાં  વધુ પાણી પીવો, કારણ કે તે ત્વચાને ડીહાઇડ્રેટ કરે છે. પાણી અથવા જ્યુસ પીવાથી તમારી ત્વચાને હાઇડ્રેશન મળશે.

4/5
વેક્સિંગ કર્યા પછી, તમારે ક્યારેય તડકામાં ન જવું જોઈએ, કારણ કે ત્વચાને સૂર્યના સંપર્કમાં આવવાથી તે નિસ્તેજ થઈ શકે છે. આ સાથે, તમારે વેક્સિંગ પછી 2-3 દિવસ સુધી સ્વિમિંગ ન કરવું જોઈએ, કારણ કે સ્વિમિંગ પૂલનું ક્લોરિન પાણી તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ વેક્સિંગ પછી, સ્ક્રબ ન કરવું જોઈએ.

5/5
આઇબ્રો બાદ ન કરો આ ભૂલ  આઇબ્રો કર્યા પછી, ત્વચા વધુ સંવેદનશીલ બને છે. શરીરમાં જ્યાં પણ થ્રિડિંગ કરાવ્યું હોય તે જગ્યાં પર એસ્ટ્રેજન્ટ અને તે જગ્યાએ બળતરા કરતા પ્રોડટક ન વાપરો,  આઇબ્રો બનાવ્યા પછી સ્કિન પર જલન ઘટાડવા માટે એલોવેરા જેલ અથવા મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી શકો છો અથવા થ્રેડીંગ એરિયા પર બરફનો ઉપયોગ કરી શકો છો, તેનાથી રાહત થશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget