શોધખોળ કરો
Health Tips: શિયાળામાં અજમાના સેવનના છે અદભૂત ફાયદા, કફજન્ય રોગ દૂર થવાથી સાથે આ રોગનું જોખમ ટળશે
અજમાના ફાયદા
1/6

Health Tips:અજમાનો ઉપયોગ અનેક રીતે આપણા રસોડામાં થાય છે. જો કે તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. ચાલો જાણીએ કેવી રીતે સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.
2/6

અજમાનો રસોડામાં ઉપયોગ આપણા વ્યંજનનામાં મસાલા તરીકે થાય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. જેના ઉપયોગથી શરદી, ઉધરસ સહિતની કેટલીક બીમારીથી છૂટકારો મળે છે. તો આપ જાણીએ કેવી રીતે તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે. અજમાની પ્રકૃતિ ગરમ છે, જેથી શિયાળીની સિઝનમાં તેના ઉપયોગની સલાહ અપાઇ છે
Published at : 16 Jan 2022 12:33 PM (IST)
આગળ જુઓ





















