Winter drink:, શિયાળામાં આહારમાં એવી વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે અને બીમારી દૂર રાખે.
2/6
અંજીરનું દૂધ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. અંજીર સાથે દૂધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. અંજીરનું દૂધ મોસમી બિમારીઓ જેમ કે ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ વગેરેમાં આ દૂધ ઔષધનું કામ કરે છે.
3/6
અંજીર દૂધ એક બેસ્ટ ઇમ્યુનિટી પણ બૂસ્ટર પણ છે.તે સિઝનલ બીમારીથી દૂર રાખે છે તેમજ હાડકા અને દાંતને મજબૂત કરે છે.
4/6
અંજીરનું દૂધ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે.
5/6
અંજીરનું દૂધ પાચનમાં મદદ કરે છે, શિયાળામાં પેટ ખૂબ ખરાબ રહે છે, આવી સ્થિતિમાં અંજીરનું દૂધ પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે.
6/6
અંજીરને દૂધમાં ભેળવીને પીવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. તેમાં ટ્રિપ્ટોફેન અને મેલાટોનિન ભરપૂર માત્રામાં હોય છે જે રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.