મા બનવું એ દરેક મહિલા માટે એક સુખદ અનુભવ છે. જો કે આજકાલની જીવનશૈલી અને આહારશૈલીના કારણે ઇન્ફર્ટિલિટીનો ભોગ બનવું પડે છે. તો એકસપર્ટના મત મુજબ કઇ ભૂલો ઇન્ફર્ટિલિટીની સમસ્યાને નોતરે છે જાણીએ
2/5
એકસપર્ટના મત મુજબ નશીલા પદાર્થનું સેવન ઇન્ફર્ટિલિટીનું કારણ બની શકે છે. મા બનવા ઇચ્છતી મહિલાએ સ્મોકિંગથી દૂર રહેવું જોઇએ. ગર્ભનિરોધક ટેબલેટસ પણ આ સમસ્યા માટે જવાબદાર છે.
3/5
દારૂ અને તમાકુ પ્રજનને પ્રભાવિત કરે છે. તો ઇન્ફર્ટિલિટીથી બચવા માટે આ તમામ દુર્વ્યસનથી બચવું જરૂરી છે.
4/5
ડિપ્રેશન પણ ઇન્ફર્ટિલિટી માટે એટલું જ જવાબદાર છે. ગર્ભધારણ માટે શારિરીકની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જવાબદાર છે. અવસાદનો અનુભવ થતો હોય તો મેડિટેશન અને યોગથી આ સ્થિતિને સુધારી શકાય છે.
5/5
આજની જીવનશૈલીમાં તણાવ સામાન્ય બની ગયો છે. માનસિક તણાવ પણ ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર છે. જે મહિલાને પિરિયડ દરમિયાન વધુ પેઇન થતું હોય તેવી મહિલામાં પણ ઇન્ફર્ટિલિટીની શક્યતા વધી જાય છે.