શોધખોળ કરો
Dark Circles: ચહેરાના સૌંદર્યમાં બાધક બનતા ડાર્ક સર્કલને ઘરેલુ ઉપાયથી કરી શકશો દૂર
જો આપ 'ડાર્ક સર્કલ'થી પરેશાન છો, તો કેટલાક ઘરેલું ઉપાય જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી તેનાથી છુટકારો મેળવી શકો છો.
પ્રતીકાત્મક તસવીર
1/8

જો આપ 'ડાર્ક સર્કલ'થી પરેશાન છો, તો કેટલાક ઘરેલું ઉપાય જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી તેનાથી છુટકારો મેળવી શકો છો.
2/8

આંખોની નીચેની ત્વચા સંવેદનશીલ હોય છે અને તે ઝડપથી પિગમેન્ટેશનનો શિકાર બને છે. ઉંમર વધવાની સાથે ત્વચા ઢીલી પડવા લાગે છે અને તેની અસર આંખોની નીચેની ત્વચા પર વધુ જોવા મળે છે. કોલેજનની ઉણપને કારણે ત્વચા કાળી થવા લાગે છે અને આંખોની નીચેની ત્વચા ઝડપથી કાળી થવા લાગે છે. કેટલાક ઘરેલુ નિયમિત ઉપાયથી આપ તેને દૂર કરી શકો છો.
Published at : 05 Jul 2023 07:51 AM (IST)
આગળ જુઓ