શોધખોળ કરો
Derinkuyu: તુર્કીમાં 2,500 વર્ષ જૂનું પાંચ માળનું અંડરગ્રાઉન્ડ શહેર, રહી શકે છે 20,000 લોકો
Derinkuyu underground city: તુર્કીના નેવેશિર પ્રાંતમાં એક ડેરિનકુયુ નામનું શહેર આવેલું છે. આ શહેર જમીનની ઉપર તેમજ નીચે છે. જેને ડેરિનકુયુ અંડરગ્રાઉન્ડ સિટી કહેવામાં આવે છે.
Derinkuyu underground city
1/7

આ અંડરગ્રાઉન્ડ શહેરની અંદર સેંકડો સીડી, ગુફાઓ, મોટા હોલ આવેલા છે. રહેવા અને સૂવાની જગ્યા છે. તે તુર્કીમાં શોધાયેલું સૌથી મોટું ભૂગર્ભ શહેર છે. આ આખું અન્ડરગ્રાઉન્ડ શહેર બહુસ્તરીય છે. આ શહેરમાં હજુ પણ 20 હજાર લોકો રહી શકે છે.
2/7

આ ભૂગર્ભ શહેરની સૌથી મોટી ખાસ વાત એ છે કે તમે તેને બીજા સ્તરથી અલગ કરવા માટે દરેક સ્તરને બંધ કરી શકો છો. તેને બંધ કરવા માટે દરવાજા નથી. તમે ગોળાકાર પત્થરો છોડીને ફ્લોર અથવા સ્તરને બંધ કરી શકો છો.
Published at : 02 Feb 2023 02:33 PM (IST)
આગળ જુઓ





















