શોધખોળ કરો
વધુ પાણી પીવું પણ શરીર માટે છે હાનિકારક, થઇ શકે છે આ સમસ્યા, જાણો ક્યાં સમયે ન પીવું જોઇએ પાણી
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/23/e5c060390fe0b405e9d77ca925ff18ef_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
health tips
1/6
![પાણી આપની ત્વચા શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. પાણીથી એક નહીં અનેક બીમારોનો ઇલાજ શક્ય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/23/156005c5baf40ff51a327f1c34f2975b83d2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાણી આપની ત્વચા શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. પાણીથી એક નહીં અનેક બીમારોનો ઇલાજ શક્ય છે.
2/6
![જો કે કેટલીક વખત આપને પાણી પીવું ભારે પડી શકે છે. ક્યારેય પણ હેવી વર્કઆઉટ બાદ તરત જ પણી ન પીવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/23/d0096ec6c83575373e3a21d129ff8fefac622.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે કેટલીક વખત આપને પાણી પીવું ભારે પડી શકે છે. ક્યારેય પણ હેવી વર્કઆઉટ બાદ તરત જ પણી ન પીવો
3/6
![પાણી પીધા બાદ તરત જ સૂવુ ન જોઇએ. જો આપને તીખું લાગ્યું હોય તો પાણી ન પીવો તેની જગ્યાએ દુધ પીવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/23/f3ccdd27d2000e3f9255a7e3e2c48800b1903.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાણી પીધા બાદ તરત જ સૂવુ ન જોઇએ. જો આપને તીખું લાગ્યું હોય તો પાણી ન પીવો તેની જગ્યાએ દુધ પીવો
4/6
![ક્યારેય પણ ભોજન કર્યાં પહેલા અને ભોજન બાદ પાણીનું સેવન ન કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/23/032b2cc936860b03048302d991c3498f020ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્યારેય પણ ભોજન કર્યાં પહેલા અને ભોજન બાદ પાણીનું સેવન ન કરો.
5/6
![જે પાણીમાં આર્ટીફિશયલ મીઠાસ હોય તેને પીવાનું કરવાનું ટાળવું જોઇએ. આવા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/23/566eb570a057a3c07c7d3997eb048de245e62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે પાણીમાં આર્ટીફિશયલ મીઠાસ હોય તેને પીવાનું કરવાનું ટાળવું જોઇએ. આવા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી નથી.
6/6
![જો આપ જરૂરિયાતથી વધુ પાણી પીવો છો તો આપના શરીરમાં સોડિયમની માત્રા ઘટી જાય છે, જેના કારણે ચકકર આવે છે અને થકાવટ લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/23/8cda81fc7ad906927144235dda5fdf15ae3b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ જરૂરિયાતથી વધુ પાણી પીવો છો તો આપના શરીરમાં સોડિયમની માત્રા ઘટી જાય છે, જેના કારણે ચકકર આવે છે અને થકાવટ લાગે છે.
Published at : 23 Mar 2022 12:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)