શોધખોળ કરો

Weight Loss Tips: પેટની ચરબી ફટાફટ થશે ઓછી, સવારે ખાલી પેટ આ રીતે પીવો પાણી

પ્રતીકાત્મક

1/7
આજકાલ લોકો સ્થૂળતાથી સૌથી વધુ પરેશાન છે. દરેક વ્યક્તિ વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, તમે સવારે ખાલી પેટ જે પાણી પીવો છો તે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

2/7
વજન ઘટાડવા માટે તમારે દરરોજ સવારે અલગ-અલગ પ્રકારનું પાણી પીવું જરૂરી છે. જે વજન ઘટાડવામાં મદદ કરશે અને ગેસ, અપચો, પાચન, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ દૂર થશે.

3/7
જીરાનું પાણી વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ખાલી પેટ જીરાનું પાણી પીવાથી ચરબી ઓછી થવા લાગે છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખીને આખી રાત રહેવા દો. સવારે આ પાણીનું ગાળીને સેવન કરો.

4/7
મેથીનું પાણી- મેથીનું પાણી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. તમારે દરરોજ સવારે મેથીનું પાણી પીવું જોઈએ. આ માટે 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે ગાળીને આ પાણી પીવો.

5/7
અજમાનું  પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. અજમા પેટ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ માટે 1 ચમચી અજમાના બીજને 1 ગ્લાસ પાણીમાં  આખી રાત પલાળી દો સવારે આ પાણીને ગાળીને પી લો.

6/7
વજન ઘટાડવા માટે લીંબુ પાણી સૌથી અસરકારક છે. લિંબુનું શરબત ઓછી કેલરી અને વિટામિન સીથી ભરપૂર હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ માટે દરરોજ સવારે હુંફાળા પાણીમાં અડધુ લીંબુ પીવો.

7/7
ફાઈબરથી ભરપૂર વરિયાળીનું પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી પેટ અને પાચન સારું રહે છે. આ માટે 1 ચમચી વરિયાળીને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ઉકાળો અને હૂંફાળું પીવો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ

Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્તGujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબરCongress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?

ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર

Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો

Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
Embed widget