શોધખોળ કરો

Hair Fall Reason : વાળ કેમ ખરે છે? જાણીએ વાળ ખરવાના કારણો અને ઉપાય

hair care tips

1/7
દરેક વ્યક્તિ જાડા અને સુંદર વાળની ઈચ્છા રાખે છે. પરંતુ આપણામાંથી ઘણા એવા છે જે ખરતા વાળથી પરેશાન છે. વાળ ખરતા અટકાવવા માટે આપણે ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણી વખત હકારાત્મક પરિણામ મળતું નથી. આનું કારણ એ છે કે વાળ ખરવાના કારણોની આપણ તપાસ કરતા નથી. હા, વાળ ખરવાની સમસ્યાને ઓછી કરવા માટે તેના કારણોની તપાસ  કરવી જરૂરી છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે વાળ કયા કારણોસર ખરી રહ્યા છે? ચાલો જાણીએ કે વાળ ખરવાના મુખ્ય કારણો શું છે? (Photo- Freepik)

2/7
શરીરમાં પોષકતત્વની કમીના કારણે પણ વાળ ખરે છે. જેના માટે સંતુલિત આહાર લેવાની જરૂર છે. (Photo- Freepik)

3/7
કેમિકલયુક્ત ઉત્પાદનોનો વધુ પડતો ઉપયોગ વાળ ખરવા તરફ દોરી જાય છે. તેથી રસાયણોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. . (Photo- Freepik)

4/7
થાઈરોઈડ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી અનેક બીમારીઓને કારણે પણ વાળ ખરવા લાગે છે. (Photo- Freepik)

5/7
વાળને નિયમિત રીતે ન ઓળવાથી અને નિયમિત વોશ ન કરવાથી પણ વાળ ખરે છે. . (Photo- Freepik)

6/7
વધતા જતાં પ્રદૂષણ અને ધૂળ માટી પણ વાળ ખરવાનું કારણ બને છે.  (Photo- Freepik)

7/7
આકરો તાપ પણ આપના વાળને ડેમેજ કરે છે. જેથી બહાર જતી વખતે વાળને કવર કરવાનું ન ભૂલો(Photo- Freepik

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

વર્ક ફ્રોમ હોમમાં પેટની ચરબી વધી ગઈ છે? ઘટાડવા માટે કરો આ 3 સરળ કસરત

ફ્રિજની ઉપર ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, જાણી લો જરૂરી વાત

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો

સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ

ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો

Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!

IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો

‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ

T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5

Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 

Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 

Embed widget