શોધખોળ કરો

Health Tips: ડાયાબિટિસમાં માત્ર ખાંડ અને મીઠાઇ જ નહીં પરંતુ આ 7 ચીજો પણ છે ઝેર સમાન

ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે, જેના કારણે હૃદય, કિડની અને મગજને લગતી અન્ય ઘણી બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બની જાય છે.

Health Tips

1/8
ફળ- કેટલાક ફળો જેમકે અંજીર, અંગૂર, કેરી,ચેરી, કેળા વગેરેમાં સુગરની માત્રા વધુ હોય છે. એટલા માટે ડાયાબિટિસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઇએ. જો કે ડાયાબિટિશના દર્દીએ જાંબુ, નાશપાતી, મૌસંબી,પ્લમના આનંદ ભરપેટ ખાઇને લઇને શકે છે.

2/8
ખાંડ અને મીઠાઇની સાથે આ 7 ખાદ્ય ચીજો પણ ડાયાબિટિસમાં ન ખાવી જોઇએ. ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુઓ  કોઈ ઝેરથી ઓછી નથી અને આપણે તેને ખાવાનું ટાળવું જોઈએ.

3/8
પ્રોસેસ્ડ મીટ-બેકન, હેમ, સલામી અથવા બીફ જેવા પ્રોસેસ્ડ મીટમાં ઘણા હાનિકારક રસાયણો હોય છે જે તાજા માંસમાં હોતા નથી. ઘણા અભ્યાસોએ પ્રોસેસ્ડ મીટને કેન્સર અને હૃદય રોગ જેવી બીમારીઓનું કારણ પણ ગણાવ્યું છે, જે અવોઇડ કરવા જોઇએ.

4/8
ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ-ફુલ ફેટ એટલે કે ફુલ ફેટ ડેરી ઉત્પાદનો શુગરના દર્દીઓ માટે હાનિકારક છે, કારણ કે તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આનાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. તેમજ ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ પણ મેદસ્વિતાનું કારણ બને  છે.

5/8
સફેદ કાર્બોહાઇડ્રેટ્સ-સફેદ બ્રેડ, ચોખા, ખાંડ અને પાસ્તા બ્લડ સુગરમાં વધારો અને વજનમાં વધારો કરી શકે છે, તેમજ લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલનું સ્તર  વધારી શકે છે. આવી સ્થિતિમાં, આપણે આહારમાં સફેદ કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ ન કરવો જોઈએ.

6/8
પેકેજ્ડ નાસ્તો-પેકેજ્ડ નાસ્તો રિફાઈન્ડ લોટ અથવા મેંદામાં  બનાવવામાં આવે છે અને ઝડપથી પચતા કાર્બોહાઇડ્રેટ્સની હાજરી બ્લડ સુગરના સ્તરમાં ઝડપથી વધારો કરે છે.

7/8
મધ અથવા મેપલ સીરપ-ડાયાબિટીસના દર્દીઓ સફેદ ખાંડ, કૂકીઝ અને કેન્ડી નથી ખાતા પરંતુ તેની જગ્યાએ મધ, મેપલ સીરપ, બ્રાઉન સુગર વગેરેનો ઉપયોગ કરે છે. જેના કારણે બ્લડ શુગર લેવલમાં સ્પાઇક્સ જોવા મળે છે.

8/8
ડ્રાઇ ફ્રૂટસ-આપણે જાણીએ છીએ કે ડ્રાયફ્રૂટ્સમાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વો મળી આવે છે. પરંતુ જ્યારે  ડ્રાયફ્રૂટ્સને  સૂકવીએ જઇએ ત્યાલે તેમાં પાણીની કમી થઇ જાય છે સાથે સુગર લેવલ પણ  કંસંટ્રેટ થાય છે.  કિસમિસ વિશે વાત કરીએ તો, તેમાં દ્રાક્ષ કરતાં 4 ગણા વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેથી, સૂકા ફળોમાં તાજા ફળો કરતાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ ડ્રાયફ્રૂટ્સ ઓછા ખાવા જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget