શોધખોળ કરો
Health : વધતી ઉંમરને સ્કિન પર ઓછી કરવાની સાથે આ રોગમાં રામબાણ ઇલાજ છે.અખરોટ, આ રીતે કરો સેવન
અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

સવારે અખરોટ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સવારે પાણીમાં પલાળીને અખરોટ ખાવાથી અનેક પોષક તત્વોનો લાભ લઇ શકાય છે,જે ઘણી બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. તેથી અખરોટને તમારા આહારનો ભાગ બનાવવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો દરરોજ સવારે અખરોટ ખાવાથી તમને શું ફાયદા થઈ શકે છે.
2/6

અખરોટ એ એવા ખાદ્ય પદાર્થોમાંથી એક છે જેમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. આ એક પ્રકારની હેલ્ધી ફેટ છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તે હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ છે
Published at : 03 Feb 2024 12:05 PM (IST)
આગળ જુઓ





















