શોધખોળ કરો
Health tips: અંજીર ખાવાના છે અઢળક ફાયદા,જાણો કેવી રીતે સેવન કરવું સ્વાસ્થ્ય માટે છે હિતકારી
અંજીરમાં એટલા ગુણો છે કે, આયુર્વૈદ પણ અંજીરને ડેઇલી ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો વિસ્તારથી જાણીએ તેના ફાયદા અને સેવનની યોગ્ય રીત
અંજીરના ફાયદા
1/7

અંજીરમાં એટલા ગુણો છે કે, આયુર્વૈદ પણ અંજીરને ડેઇલી ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો વિસ્તારથી જાણીએ તેના ફાયદા અને સેવનની યોગ્ય રીત
2/7

અજીંર બ્લડ઼પ્રેશરને નિયંત્રિત કરવામાં અને પાચનને દુરસ્ત કરવામાં કારગર છે. અંજીરના સેવનથી બ્લ્ડ સુગર લેવલ પણ કન્ટ્રોલ કરી શકાય છે.
Published at : 14 Oct 2022 08:57 AM (IST)
આગળ જુઓ