શોધખોળ કરો
Empty Stomach Drink for Kids: સવારે ખાલી પેટ બાળકોને પીવડાવવો આ 4 ડ્રિંક્સ, થશે આ સ્વાસ્થ લાભ
Empty Stomach Drink for Kids: સવારે ખાલી પેટે બાળકોને યોગ્ય ડ્રિંક્સ આપવાથી તેમની તંદુરસ્તી, પાચનશક્તિ અને વજન નિયંત્રણમાં મદદ મળે છે.
બાળકો માટેના સવારના 4 ડ્રિંક્સ
1/6

ગરમ પાણી: ગરમ પાણી બાળકો માટે સૌથી સરળ અને કુદરતી ઉપાય છે. દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવડાવો તેમાં થોડા ટીપા લીંબુ ઉમેરાઈ શકાય. તેનાથી બાળકોની પાચનશક્તિ સુધરે છે અને પેટ સાફ રહે છે. ગરમ પાણી શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કરે છે
2/6

ફળોનો રસ: ખાલી પેટે ફળોનો રસ બાળકો માટે ઉત્તમ એનર્જી બૂસ્ટ છે. નારંગી, સફરજન અથવા કિવીનો રસ આપી શકાય. આ જ્યૂસમાં કુદરતી ખાંડ હોય છે. તેના કારણે આ જ્યુસ ખાંડ વગરનો પીવડાવવો. વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોવાથી શરીર મજબૂત બને છે સાથે રોગપ્રતિકારક શક્તિ વધે છે
Published at : 15 Dec 2025 06:14 PM (IST)
આગળ જુઓ
Advertisement





















