શોધખોળ કરો
શું આપ આર્થરાઇટિસથી પીડિત જો તો ગરમીમાં આ ફળોનું કરો સેવન, થશે અદભૂત ફાયદા
પ્રતીકાત્મક તસવીર
1/6

આર્થરાઈટીસના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજા થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આવા લોકોએ આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઈએ. તેનાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થશે.
2/6

આર્થરાઈટિસના દર્દીઓ માટે વિટામિન સી ખૂબ જ ફાયદાકારક છે. નારંગીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. સંતરામાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ સાંધાઓના સોજાને પણ ઘટાડે છે. સંધિવાના દર્દીઓને નારંગી, મોસમી અને લીંબુ જેવા ખાટાં ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે.
Published at : 22 Mar 2022 03:46 PM (IST)
આગળ જુઓ




















