શોધખોળ કરો
Health Tips: અસ્થમાના દર્દી છો? તો આ શાકને ડાયટમાં અચૂક કરો સામેલ, જાણો સેવનના અન્ય ફાયદા
કારેલામાં ફોસ્ફરસ પૂરતી માત્રામાં જોવા મળે છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના ઉપયોગથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે.
![કારેલામાં ફોસ્ફરસ પૂરતી માત્રામાં જોવા મળે છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના ઉપયોગથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/4592eab818e3b67a6f8073be9072c691169848579404581_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7
![કારેલામાં ફોસ્ફરસ પૂરતી માત્રામાં જોવા મળે છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના ઉપયોગથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/d0096ec6c83575373e3a21d129ff8fefc3843.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કારેલામાં ફોસ્ફરસ પૂરતી માત્રામાં જોવા મળે છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના ઉપયોગથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે.
2/7
![અસ્થમાની ફરિયાદ હોય ત્યારે કારેલાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અસ્થમામાં કારેલાનું શાક મસાલા વગર ખાવાથી ફાયદો થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/1167610aa17b0813233fe82d99403e4120386.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અસ્થમાની ફરિયાદ હોય ત્યારે કારેલાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અસ્થમામાં કારેલાનું શાક મસાલા વગર ખાવાથી ફાયદો થાય છે.
3/7
![કારેલાના રસનું સેવન કરવાથી પેટમાં ગેસ અને અપચો થવામાં ફાયદો થાય છે, કારેલાના સેવનથી હંમેશા માટે આ સમસ્યાથી મુક્તિ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/32477b9e4abfddc67181f46bb401285aaeacf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કારેલાના રસનું સેવન કરવાથી પેટમાં ગેસ અને અપચો થવામાં ફાયદો થાય છે, કારેલાના સેવનથી હંમેશા માટે આ સમસ્યાથી મુક્તિ મળે છે.
4/7
![કારેલાનો રસ પીવાથી લીવર મજબુત બને છે અને લીવરની તમામ સમસ્યાઓ દૂર થાય છે. દરરોજ તેનું સેવન કરવાથી એક અઠવાડિયામાં જ પરિણામ મળવા લાગે છે. કમળામાં પણ ફાયદો થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/341f64050cf60ae799681f8b784f315accce7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કારેલાનો રસ પીવાથી લીવર મજબુત બને છે અને લીવરની તમામ સમસ્યાઓ દૂર થાય છે. દરરોજ તેનું સેવન કરવાથી એક અઠવાડિયામાં જ પરિણામ મળવા લાગે છે. કમળામાં પણ ફાયદો થાય છે.
5/7
![કારેલાના રસનું સેવન કેન્સર સામે લડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/a778f93f22688d27a1249e2735724d6966f78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કારેલાના રસનું સેવન કેન્સર સામે લડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
6/7
![કારેલા હૃદય સંબંધિત સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઈલાજ છે. તે હૃદયની ધમનીઓમાં હાનિકારક ચરબીને જમા થવા દેતું નથી, જેના કારણે રક્ત સંચાર વ્યવસ્થિત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/6195836fa220bc1606cd148b61954fcc802b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કારેલા હૃદય સંબંધિત સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઈલાજ છે. તે હૃદયની ધમનીઓમાં હાનિકારક ચરબીને જમા થવા દેતું નથી, જેના કારણે રક્ત સંચાર વ્યવસ્થિત થાય છે.
7/7
![કારેલા લકવા માટે પણ ખૂબ જ અસરકારક ઉપાય છે. કાચા કારેલા ખાવાથી દર્દીને ફાયદો થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/d512a1db98ba8ab252b8c7e3bf5956cb794c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કારેલા લકવા માટે પણ ખૂબ જ અસરકારક ઉપાય છે. કાચા કારેલા ખાવાથી દર્દીને ફાયદો થાય છે.
Published at : 28 Oct 2023 03:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)