શોધખોળ કરો

Tulsi Water: સવારે ખાલી પેટે તુલસીનું પાણી પીવાના છે જબરદસ્ત ફાયદા, દૂર રહેશે અનેક બીમારીઓ

તુલસીના પાનમાં ડાઇટરી ફાઈબર, પ્રોટીન, સોડિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન બી6 અને વિટામિન ડી જેવા પોષક તત્વો હોય છે, જે ઘણા રોગોને દૂર કરી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
તુલસીમાં વિટામિન સી અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે કુદરતી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર તરીકે કામ કરે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો છે. સવારે તુલસીનું પાણી પીવાથી નેચરલ કિલર સેલ્સની પ્રવૃત્તિ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

3/6
તુલસીમાં કેમ્ફીન, સિનેઓલ અને યુજેનોલ છાતીમાંથી કફને દૂર કરે છે. તુલસીના પાનનો રસ મધ અને આદુમાં મિક્સ કરીને પીવાથી અસ્થમા, બ્રોન્કાઇટિસ, ઈન્ફલ્યુએન્ઝા, ઉધરસ અને શરદીમાં આરામ મળે છે. તુલસીનું પાણી પણ આ લાભ આપે છે.

4/6
તુલસીનું પાણી પીવાથી લોહીમાં લિપિડનું પ્રમાણ ઘટી શકે છે. ઇસ્કેમિયા અને સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થાય છે. તેના ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને લીધે તે હૃદય રોગની સારવાર અને બચાવમાં મદદ કરે છે.

5/6
તુલસીમાં ઓસિમુમોસાઇડ્સ A અને B સંયોજનો જોવા મળે છે, જે તણાવ ઘટાડે છે. તુલસીનું પાણી મગજમાં ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન અને ડોપામાઇનને બેલેન્સ કરે છે. તુલસીમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરી શકે છે.

6/6
હર્બલ ટૂથપેસ્ટ તુલસીમાંથી બનાવવામાં આવે છે. સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે. આ સિવાય તે મોઢાના ચાંદા મટાડવામાં પણ મદદ કરે છે. તે એકંદર ઓરલ હેલ્થ માટે મદદરૂપ છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z  સાથે સંવાદ સેતુ માટેની  કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget