શોધખોળ કરો
Health: નાસ્તા સ્પ્રાઉટ્સનું કરો સેવન તો લાંબા સમય સુધી રહેશો યંગ, જાણો અન્ય અદભૂત ફાયદા
અંકુરિત અનાજ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. જાણીએ સૌદર્ય અને સ્વાસ્થ્યવર્ધક આ સ્પ્રાઉટથી શું ફાયદો થાય છે
પ્રતીકાત્મક
1/8

અંકુરિત અનાજ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ફણગાવેલા અનાજમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેમજ વિટામિન્સ. ખનિજો ફોસ્ફરસ. ફાઈબરનો પણ સમાવેશ થાય છે. આવો જાણીએ સેવનના ફાયદા
2/8

સ્પ્રાઉટ્સ ઓમેગા 3 ફેટી એસિડ્સનો ઉત્તમ સ્ત્રોત છે. જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ કાર્ડિયોવેસ્ક્યુલર, હાઈ બીપી અને હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રણમાં રહે છે.
Published at : 27 Apr 2023 07:58 AM (IST)
આગળ જુઓ





















