શોધખોળ કરો

Sugarcane Juice: ડાયાબિટીસના દર્દીઓ માટે શેરડીનો રસ પીવો યોગ્ય છે કે નહીં?

Sugarcane Juice: શેરડીનો રસ મીઠો હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે જોખમી હોવાનું કહેવાય છે. પરંતુ શું તે ખરેખર સાચું છે? ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ પીવો જોઈએ કે નહીં?

પ્રતિકાત્મક તસવીર

1/5
ગરમીના દિવસોમાં ઠંડો શેરડીનો રસ પીવાથી શરીરને રાહત મળે છે. શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તેમાં ઘણા બધા એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર હોય છે. શેરડીના રસને એક ઉત્તમ ઇમ્યુનિટી બૂસ્ટર પણ કહેવાય છે. છતાં ડાયાબિટીસ ધરાવતા લોકોને શેરડીના રસથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

2/5
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે શેરડીના રસમાં સંપૂર્ણપણે ખાંડ રહેતી નથી. તેમાં સુક્રોઝ હોય છે એટલે કે તેમાં કુદરતી મીઠાશ હોય છે. શેરડીના રસમાં 70 ટકાથી વધુ પાણી હોય છે. જેમાં 10થી 15 ટકા ફાઇબર અને 13થી 15 ટકા ખાંડ હોય છે. શેરડીનો રસ પ્રક્રિયા વગરનો હોવાથી તેમાં ફેનોલિક અને ફ્લેવોનોઇડ્સ પણ હોય છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે.

3/5
શેરડીના રસમાં ખાંડ કરતાં ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. છતાં પણ તે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ શ્રેણીમાં આવે છે. ઉચ્ચ સુક્રોઝનું પ્રમાણ બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.

4/5
જો તમે ડાયાબિટીસની દવા લઈ રહ્યા છો તો તમારે શેરડીના રસનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ અને તે પીતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતો સામાન્ય રીતે ભલામણ કરે છે કે ડાયાબિટીસ ધરાવતા લોકો તેમની બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે શેરડીના રસને ટાળવું જોઈએ.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

Embed widget