શોધખોળ કરો
શરીરના આ હિસ્સામાં થઇ રહ્યું છે દર્દ તો સમજી જજો વધી રહ્યું છે કોલેસ્ટ્રોલ
કોલેસ્ટ્રોલ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે પરંતુ જ્યારે તેનું પ્રમાણ સામાન્ય સ્તર કરતાં વધી જાય છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

કોલેસ્ટ્રોલ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે પરંતુ જ્યારે તેનું પ્રમાણ સામાન્ય સ્તર કરતાં વધી જાય છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો હાર્ટ અટેકથી મૃત્યુ પામે છે. WHO મુજબ, વિશ્વમાં મોટાભાગના મૃત્યુ હૃદય રોગને કારણે થાય છે. દર વર્ષે લગભગ 1.80 કરોડ લોકો હાર્ટ અટેક અથવા સ્ટ્રોકને કારણે જીવ ગુમાવે છે. હાર્ટ અટેકનું સૌથી મોટું કારણ હાઈ કોલેસ્ટ્રોલ છે.
2/6

કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય રોગ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવા રોગો પણ થઈ શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે જ્યાં સુધી કોલેસ્ટ્રોલ ભયજનક સ્તરને પાર ન કરે ત્યાં સુધી તેના લક્ષણો દેખાતા નથી. પરંતુ શું તમે જાણો છો કે શરીરના કેટલાક ભાગોમાં દુખાવો પણ હા કોલેસ્ટ્રોલની નિશાની હોઈ શકે છે.
Published at : 31 Mar 2025 02:32 PM (IST)
આગળ જુઓ





















