શોધખોળ કરો
Health Tips: દહીંનું સંપૂર્ણ પાણી કાઢીને આ રીતે કરો સેવન, એક અઠવાડિયામાં જ થશે ગજબ ફાયદા
હેલ્થ કોચ ડેનિશ અબ્બાસીના જણાવ્યા અનુસાર, દહીંમાં બાયોએક્ટિવ પેપ્ટાઈડ્સ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હાઈપરટેન્શનના જોખમને ઘટાડવામાં મદદ કરે છે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

છેલ્લા કેટલાક વર્ષોમાં, સૂકું દહીં જેનું પાણી સંપૂર્ણપણે દૂર થઈ ગયું છે તેને હંગ કર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. દહીને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.
2/7

ડ્રાય કર્ડ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. આ ડ્રાય કર્ડના નિયમિત સેવનના ફાયદા જાણીએ..
Published at : 10 Jan 2024 08:10 PM (IST)
આગળ જુઓ





















