શોધખોળ કરો
કોરોનાનો ચેપ લાગ્યો છે? તો આ પાંચ વસ્તુઓ ખાવાની તાત્કાલિક છોડી દો, નહીં તો.........
Corona_Patient
1/6

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના કેસો દેશમાં પુરઝડપે વધી રહ્યાં છે. વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, ત્યારે સરકારના આંકડા બતાવી રહ્યાં છે કે દેશમાં રિક્વરી રેટ સારો થઇ રહ્યો છે. ખાસ વાત છે કે, કોરોનાનો ચેપ લાગ્યા પછી પૉઝિટીવ દર્દીઓ હૉમ આઇસૉલેશન કે પછી હૉસ્પીટલાઇઝ્ડ થઇ જાય છે, અને ટ્રીટમેન્ટ બાદ તે રિક્વરી મેળવી લે છે. પરંતુ આ રિક્વરી માટે ખાસ ધ્યાન રાખવુ પડે છે આહારમાં, ખાવા-પીવામાં ડૉક્ટરોના જાણાવ્યા પ્રમાણે અમૂક વસ્તુઓને કોરોના પૉઝિટીવ દર્દીઓએ છોડી દેવી જોઇએ, જેથી ઇમ્યૂનિટી વધે અને રિક્વરી જલ્દી આવી શકે. જાણો આ વસ્તુઓ કઇ કઇ છે......
2/6

રેડ મીટ ના ખાઓ..... કોરોના પૉઝિટીવ દર્દીઓએ રેડ મીટ અને પ્રૉસેસ્ડ મીટ ક્યારેય ના ખાવુ જોઇએ. આ સંતૃપ્ત વસાથી ભરપુર હોય છે, આને ખાવાથી દર્દીઓને સોજો આવી શકે છે. આની જગ્યાએ તમે ઇંડા, પરીનર, માછલી, ચિકન, બીન્સ, દાળ વગેરે ખાઇ શકો છો.
Published at : 17 May 2021 12:49 PM (IST)
આગળ જુઓ





















