શોધખોળ કરો
Health: ભૂલથી પણ આ ફળ ખાધા બાદ ન પીશો પાણી, જાણો આ આદતથી શું થશે નુકસાન
ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક ફળ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક ફળ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. જો કે, ફળો ખાવાના પણ કેટલાક નિયમો છે. દરેક વસ્તુ સાથે ફળ ખાવાથી પણ નુકસાન થઈ શકે છે.ખાસ કરીને કેટલાક ફળો સાથે પાણી ન પીવું જોઇએ.
2/6

કેળા-ઊર્જાના મજબૂત સ્ત્રોત કેળા છે. કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કબજિયાત અને પેટની સમસ્યામાં રાહત મેળવવા માટે કેળાને ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે કેળા ખાધા પછી પાણી પીશો તો પાચનતંત્ર બગડી શકે છે.
Published at : 01 Sep 2023 01:02 PM (IST)
આગળ જુઓ





















