શોધખોળ કરો
ડાયાબિટીસની શરુઆતમાં જોવા મળે છે આવા લક્ષણો, સામાન્ય સમજવાની ભૂલ ન કરો
ડાયાબિટીસની શરુઆતમાં જોવા મળે છે આવા લક્ષણો, સામાન્ય સમજવાની ભૂલ ન કરો
પ્રતિકાત્મક તસવીર
1/6

ખરાબ લાઈફસ્ટાઈલ અને બિનઆરોગ્યપ્રદ આહારને કારણે લોકો ઘણીવાર ડાયાબિટીસ જેવા રોગનો શિકાર બને છે. જો તમે આ રોગનો શિકાર થવાથી બચવા માંગતા હોય તો તમારે તમારી લાઈફસ્ટાઈલ અને ડાયેટમાં સુધારો કરવાનો પ્રયાસ શરૂ કરવો જોઈએ. આ ઉપરાંત, તમારે ડાયાબિટીસના કેટલાક પ્રારંભિક લક્ષણો વિશે પણ જાણવું જોઈએ.
2/6

જો તમને ખૂબ ભૂખ લાગે છે, તો તમારે આ લક્ષણને સામાન્ય ન સમજવા જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વધુ પડતી ભૂખ કે વારંવાર તરસ લાગવા જેવા લક્ષણો ડાયાબિટીસનો સંકેત આપી શકે છે.
Published at : 25 Jan 2025 04:36 PM (IST)
આગળ જુઓ





















