શોધખોળ કરો

Epilepsy Symptoms: ખેંચ આવવાથી શરીરમાં જોવા મળે છે આ લક્ષણો

Epilepsy A Serious Disease: એપીલેપ્સી એક ગંભીર ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર છે. આ મગજનો ગંભીર રોગ છે જેમાં કોષો યોગ્ય રીતે કામ કરતા નથી. આમાં ખેંચ આવે છે. એપીલેપ્સી મગજને લગતો ગંભીર રોગ છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
Epilepsy A Serious Disease: એપીલેપ્સી એક ગંભીર ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર છે. આ મગજનો ગંભીર રોગ છે જેમાં કોષો યોગ્ય રીતે કામ કરતા નથી. આમાં ખેંચ આવે છે. એપીલેપ્સી મગજને લગતો ગંભીર રોગ છે. જે મનને નબળું પાડે છે.

2/5
WHO ના રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વમાં લગભગ 50 મિલિયન લોકો એપિલેપ્સીથી પીડિત છે. દરેક ઉંમરના લોકોને આનું જોખમ રહેલું છે. જો કે તેની સારવાર શક્ય નથી, પરંતુ કેટલાક લોકોને આ રોગની દવાઓથી અસર થતી નથી. આવી સ્થિતિમાં તેને મેનેજ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

3/5
એપીલેપ્સીના લક્ષણોની વાત કરીએ તો શરીરમાં દુખાવો, જડતા અને બેભાન થવું. અચાનક ડર અથવા ગભરાટ એ એપીલેપ્સીના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.

4/5
એપીલેપ્સીના અનેક કારણો હોઇ શકે છે જેમ કે સ્ટ્રોક, બ્રેઈન સ્ટ્રોક, માથામાં ઈજા, ડ્રગ્સ અથવા આલ્કોહોલ, બ્રેઈન ઈન્ફેક્શન જેવા ઘણા કારણો હોઈ શકે છે.

5/5
NHS મુજબ, એપીલેપ્સીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવાઓ એન્ટી-એપીલેપ્ટિક દવાઓ (AED) છે. 10 માંથી લગભગ 7 લોકો આ દવાઓનો ઉપયોગ કરીને એપીલેપ્સીને કંન્ટ્રોલ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

Embed widget