શોધખોળ કરો
World Lung Cancer Day 2023: સાવધાન, માત્ર ધૂમ્રપાન જ નહીં, આ વસ્તુઓથી પણ થાય છે ફેફસાનું કેન્સર
ફેફસાંનું કેન્સર એ ખૂબ જ ખતરનાક કેન્સર છે જેના દર વર્ષે લાખો શિકાર બને છે. ફેફસાનું કેન્સર એ બીજું સૌથી સામાન્ય રીતે નિદાન કરાયેલ કેન્સર છે.
પ્રતીકાત્મક તસવીર
1/7

ફેફસાંનું કેન્સર એ ખૂબ જ ખતરનાક કેન્સર છે જેના દર વર્ષે લાખો શિકાર બને છે. ફેફસાનું કેન્સર એ બીજું સૌથી સામાન્ય રીતે નિદાન કરાયેલ કેન્સર છે. દર વર્ષે 1 ઓગસ્ટને વિશ્વ ફેફસાના કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે.
2/7

કેમિકલયુક્ત હવામાં શ્વાસ લેવાથી ફેફસાના રોગોનું જોખમ વધી જાય છે.
Published at : 01 Aug 2023 01:48 PM (IST)
આગળ જુઓ





















