શોધખોળ કરો
Cancer: દારૂ પીવાથી થઇ શકે છે આટલા પ્રકારના કેન્સર, જાણીને ડરી જશો તમે...
દારૂ પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો અનેકગણો વધી જાય છે. આલ્કોહૉલ વિશે લોકોમાં એક ગેરસમજ છે કે દારૂ પીવાથી કેન્સરનું જોખમ ઘટી જાય છે
(તસવીર- એબીપી લાઇવ)
1/5

Alcohol Increases Cancer Risk: વાઈન હોય, બીયર હોય કે આલ્કોહૉલ, જો તમે આ વસ્તુઓ વધુ પ્રમાણમાં પીઓ છો તો કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. આલ્કોહૉલ - દારૂ પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો અનેકગણો વધી જાય છે. આલ્કોહૉલ વિશે લોકોમાં એક ગેરસમજ છે કે દારૂ પીવાથી કેન્સરનું જોખમ ઘટી જાય છે. પણ એવું બિલકુલ નથી.
2/5

આલ્કોહૉલ પીવાથી પેટથી લઈને ફેફસા સુધીના કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. આલ્કોહૉલ -દારૂ પીવાથી કેન્સરના જોખમને લઈને અમેરિકાની નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં એક સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સામાન્ય વસ્તીની સરખામણીમાં આલ્કોહોલ પીનારા લોકોમાં કેન્સરનું જોખમ ઘણું વધારે હોય છે.
Published at : 08 Oct 2024 12:03 PM (IST)
આગળ જુઓ





















