શોધખોળ કરો
લીંબુ પાણી પીવાનો સૌથી બેસ્ટ સમય ક્યો ? જાણો તેના ફાયદા
લીંબુ પાણી પીવાનો સૌથી બેસ્ટ સમય ક્યો ? જાણો તેના ફાયદા
પ્રતિકાત્મક તસવીર
1/7

ઉનાળાની ઋતુમાં લીંબુ પાણીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને એનર્જી પણ આપે છે. પરંતુ જો તમે તેનો સંપૂર્ણ લાભ મેળવવા માંગતા હોય તો યોગ્ય સમયે તેનું સેવન કરો. ચાલો જાણીએ કે કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ અને તેના શું ફાયદા છે?
2/7

લીંબુ પાણી પીવાનો શ્રેષ્ઠ સમયઃ સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુ અને થોડું મધ ભેળવીને પીવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. આ સિવાય વર્કઆઉટ પહેલા અને પછી લીંબુ પાણી પીવું પણ ફાયદાકારક છે.
Published at : 11 Apr 2025 08:14 PM (IST)
આગળ જુઓ





















