શોધખોળ કરો
ઝડપથી ઠીક થશે હાઈ યૂરિક એસિડની સમસ્યા, કરો આ ઘરેલું ઉપાય
ઝડપથી ઠીક થશે હાઈ યૂરિક એસિડની સમસ્યા, કરો આ ઘરેલું ઉપાય
પ્રતિકાત્મક તસવીર
1/7

શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું એ ગંભીર સમસ્યા બની જાય છે, જેના કારણે કિડનીમાં પથરીથી લઈને સાંધા સુધીની સમસ્યાઓ થાય છે. યુરિક એસિડ આપણા લોહીમાં હોય છે જેને આપણી કિડની ફિલ્ટર કરીને શરીરમાંથી દૂર કરે છે.
2/7

પરંતુ જ્યારે તેની માત્રા આપણા શરીરમાં વધવા લાગે છે ત્યારે તે આપણા સાંધામાં જમા થવા લાગે છે. જેના કારણે સાંધાના દુખાવાની ગંભીર સમસ્યા શરૂ થાય છે. ચાલો જાણીએ તેના અસરકારક ઘરગથ્થુ ઉપચાર વિશે.
Published at : 16 Dec 2024 02:32 PM (IST)
આગળ જુઓ




















