શોધખોળ કરો
Skin Care Tips: સ્ટ્રેચ માર્ક્સથી મળશે કાયમ માટે છૂટકારો, ઘરે બનેલી આ ક્રીમનો કરો ઉપયોગ
Skin Care Tips: સ્ટ્રેચ માર્ક્સથી મળશે કાયમ માટે છૂટકારો, ઘરે બનેલી આ ક્રીમનો કરો ઉપયોગ
પ્રતિકાત્મક તસવીર
1/6

સ્ટ્રેચ માર્કસના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. ઘણી વખત આ સ્ટ્રેચ માર્કસ અકળામણનું કારણ બની જાય છે. તેનાથી બચવા માટે ઘણા લોકો મેડિકલ ટ્રીટમેન્ટનો સહારો લે છે. પરંતુ જરૂરિયાત કરતાં વધુ દવાઓ લેવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, તમે આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરીને સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવી શકો છો.
2/6

ખાસ કરીને મહિલાઓમાં સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા જોવા મળે છે. આ ત્વચા પર લાલ કે સફેદ નિશાન હોય છે, જે ત્વચાના ખેંચાણને કારણે બને છે. તેને દૂર કરવા તમે કુદરતી ઘટકોમાંથી ઘરે બનાવેલી ક્રીમનો ઉપયોગ કરી શકો છો.
Published at : 28 Jul 2024 01:36 PM (IST)
આગળ જુઓ





















