શોધખોળ કરો
How To Control Uric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરવા માંગો છો, આજથી ખાવાનું શરુ કરી દો આ વસ્તુ
How To Control Uric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરવા માંગો છો, આજથી ખાવાનું શરુ કરી દો આ વસ્તુ
પ્રતિકાત્મક તસવીર
1/6

જો શરીરમાં યુરિક એસિડની માત્રા વધી જાય છે, તો તમે હાઈપરટેન્શન, હૃદય રોગ, કિડનીની પથરી અને સાંધા જેવી બીમારીઓનો ભોગ બની શકો છો. તમને જણાવી દઈએ કે, તે લોહીમાં જોવા મળતો કચરો છે, જે પેશાબ દ્વારા બહાર નિકળેછે, પરંતુ જ્યારે તે શરીરમાં વધુ પ્રમાણમાં બનવા લાગે છે, ત્યારે કિડની તેને બહાર કાઢી નથી શકતી. તે સાંધામાં જમા થઈ જાય છે અને પીડા અને સોજો પેદા કરે છે.
2/6

ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે થતી આ સમસ્યાને ડાયેટમાં કેટલીક જરૂરી વસ્તુઓનો સમાવેશ કરીને પણ ઠીક કરી શકાય છે. ચાલો તમને એવી 4 વસ્તુઓ વિશે જણાવીએ, જેનું સેવન કરીને તમે પણ યુરિક એસિડને કંટ્રોલમાં લાવી શકો છો.
Published at : 15 Dec 2024 03:18 PM (IST)
આગળ જુઓ





















