શોધખોળ કરો

વેઇટ લોસની જર્નિ પર છો તો ડેઇલી ડાયટમાં આ હેલ્ધી સૂપને કરો સામેલ, સ્લિમ થવામાં મળશે મદદ

weight loss: વેઇટ લોસની જર્નિ પર છો તો ડેઇલી ડાયટમાં આ હેલ્ધી સૂપને કરો સામેલ, સ્લિમ થવામાં મળશે મદદ

પ્રતિકાત્મક તસવીર ( Image Source : freepic)

1/6
જો આપ વેઇટ લોસની જર્નિ પર છો અને હેલ્ધી ડાયટ લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપના ડાયટ પ્લાનમં આ સૂપ અચૂક સામેલ કરો.

2/6
જો આપ ડાયટિંગ કરી રહ્યાં છો તો  સૂપ એક ઉતમ ઓપ્શન છે. . આપ સવારે ચાય કોફીના બદલે સૂપ લેશો તો તેના અદભૂત ફાયદા આપના શરીરને  મળશે.

3/6
સૂપ ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવાની સાથે વેઇટ લોસમાં પણ મદદગાર સાબિત થાય છે. આપ ફલાવર, ટામેટા, પાલકનું સૂપ વિન્ટરમાં પી શકો છો.

4/6
ફલાવરનું સૂપ  બનાવવા માટે એક વાસણમાં એક ચમચી તેલ, 2 ટેબલસ્પૂન સમારેલ લસણ અને આદુ નાખો. પછી તેમાં એક કપ ડુંગળી નાખીને 2-3 મિનિટ પકાવો. હવે 2 કપ પાણીમાં 2 કપ સમારેલી કોબીજ ઉમેરો અને 10 મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને મરી નાખો. હવે બ્લેન્ડર વડે બધું બ્લેન્ડ કરો. 1-2 કપ પાણી ઉમેરો. જો તમે ઈચ્છો તો સૂપને ગાણીને પી શકો છો. કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સૂપને એન્જોય કરો

5/6
પાલકનું સુપ બનાવવા માટે એક પેનમાં તેલ લો, તેમાં જીરૂ, લસણ અને એક કપ કાપેલી ડુંગળી ઉમેરો તેને બે મિનિટ સાંતળો, તેમાં 2 કપ પાલકના પાન ઉમેરો, સ્વાદનુસાર નમક ઉમેરો, મરી ઉમેરો, 2 ટેબલસ્પૂન બેસન નાખીને 2 મિનિટ હલાવો, હવે તેને ઉકળવા દો, પાલકની પ્યૂરી બનાવવા માટે બ્લેન્ડરનો ઉપયોગ કરો

6/6
ટામેટાં-ગાજરનું સૂપ તૈયાર કરવા માટે 2 કાપેલા ટામેટા, 2 કાપેલા, ગાજર, ક્રશ કરેલા એક સ્પૂન લસણ અને ડુંગળી જોઇશે. પેનમાં થોડું તેલને બધું એક સાથે ફ્રાય કરો. એક કપ પાણી નાખો અને તેને હળવી આંચ પર પકાવવા દો. જ્યાં સુધી સબ્જી પાકી ન થાય ત્યાં સુધી પકાવો અને પ્યુરી બનાવવા માટે એક બ્લેન્ડરનો ઉપયોગ કરો.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ

તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો

Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 

LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?

Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ

Banaskantha: દારૂના દૂષણને ડામવા છાપરા પંચાયતનો નિર્ણય, દારૂ પીનારાઓને નહીં મળે આ સેવાઓનો લાભ 

Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST

Embed widget