શોધખોળ કરો

Over Hydration: વધુ પાણી પીવું જોઇએ કે નહીં, ડોક્ટર્સ પાસેથી જાણો આ ફાયદાકારક છે કે નુકસાનકારક

શરીરમાં પાણીની ઉણપને કારણે દરેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેથી વ્યક્તિએ પુષ્કળ પાણી પીવું જોઈએ, પરંતુ તરસ ન લાગે તે માટે બળજબરીથી પાણી પીવાનું ટાળવું જોઈએ. તેનાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે.

ફોટોઃ abp live

1/6

2/6
પાણી પીવું ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકો તરસ વિના પાણી પીવે છે. તે ફાયદાકારક છે કે નુકસાનકારક છે તે જાણ્યા વિના. વાસ્તવમાં શરીર માટે સૌથી મહત્વપૂર્ણ તત્વ પાણી છે. તે શરીરને મિનરલ્સ, વિટામિન્સ, એમિનો એસિડ અને ગ્લુકોઝને શોષવામાં મદદ કરે છે.

3/6
તે શરીરમાંથી ઝેરી પદાર્થો અને વેસ્ટ પ્રોડક્ટને શરીરમાંથી બહાર કરવામાં પણ મદદ કરે છે. જો શરીરમાં પાણીની ઉણપ હોય તો અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. તેથી વધુ પાણી પીવું જરૂરી છે પરંતુ કેટલાક લોકો જરૂરિયાત કરતાં વધુ પાણી પીવે છે. આવો જાણીએ શું કહે છે ડોક્ટર્સ આ અંગે.

4/6
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઉનાળામાં દરરોજ 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે અને અનેક પ્રકારના જોખમો પણ દૂર રહે છે. સામાન્ય રીતે જ્યારે આપણા શરીરને પાણીની જરૂર હોય છે, ત્યારે તે તરસ દ્વારા તેનો સંકેત આપે છે.

5/6
તરસ વિના પાણી પીવાથી કોઈ ફાયદો નથી. જો તમે બળજબરીથી પાણી પીઓ છો તો તેનાથી શરીરને કોઈ ફાયદો નથી થતો, ઊલટું નુકસાન થઈ શકે છે. તેથી તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ.

6/6
ડોક્ટરના મતે ઓછું પાણી પીવાથી માત્ર ડિહાઈડ્રેશન જ નથી થતું પરંતુ કિડનીમાં પથરીનું જોખમ પણ વધી જાય છે. જો કોઈને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો તેણે દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ. જેના કારણે પથરી પેશાબ દ્વારા બહાર આવી શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા

Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?

ABP Premium

વિડિઓઝ

Panchmahal Suicide : મોબાઇલ ચોરીનો આરોપ લાગતાં યુવકે ચાલુ ટ્રેનમાંથી કૂદીને કરી લીધો આપઘાતUSA GreenCard News: માત્ર ગ્રીનકાર્ડ માટે અમેરિકન સાથે લગ્ન કર્યા તો આવી બનશે, ટ્રમ્પની નવી નિતીRajkot Accident : રાજકોટમાં પૂરપાટ આવતી ટ્રકની ટક્કરે એકનું મોત, પોલીસે હાથ ધરી તપાસAhmedabad Wrong Side Rule : એ સાઇકલ ગઈ , અકસ્માત થતાં રહી ગ્યો ; કેમેરો જોઇને એક્ટિવા ચાલક ભાગ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?

શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’

9 લાખ રૂપિયાની આ SUV પર મળી રહ્યું છે 1.5 લાખથી વધુનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર?

Embed widget