શોધખોળ કરો
આ વિટામીનની કમીના કારણે આવે છે વધુ ઊંઘ, શરીરમાં તેની ઉણપને પૂરી કરવા આ વસ્તુઓનું કરો સેવન
આ વિટામીનની કમીના કારણે આવે છે વધુ ઊંઘ, શરીરમાં તેની ઉણપને પૂરી કરવા આ વસ્તુઓનું કરો સેવન
તસવીર સોશિયલ મીડિયા
1/8

Deficiency of Vitamins: આજના વ્યસ્ત જીવનમાં સારી ઊંઘ લેવી એક પડકાર બની ગયું છે. ઘણી વખત એવું બને છે કે પૂરી ઊંઘ લીધા પછી પણ આપણને થાક લાગે છે અને દિવસભર વારંવાર ઊંઘ આવવા લાગે છે. કેટલીકવાર આનું કારણ વિટામિનની ઉણપ હોઈ શકે છે.
2/8

વિટામીનની ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરીને તેમની ઉણપને પૂરી કરી શકાય છે. આવો જાણીએ કયા વિટામિનની ઉણપને કારણે વધુ ઊંઘ આવે છે.
Published at : 03 May 2024 07:10 PM (IST)
આગળ જુઓ





















