શોધખોળ કરો
અચાનક વાળ સફેદ થવાના આ છે મોટા કારણો, જાણો તેના ઉપાય વિશે
અચાનક વાળ સફેદ થવાના આ છે મોટા કારણો, જાણો તેના ઉપાય વિશે
પ્રતિકાત્મક તસવીર
1/6

ટીનેજરો અને નાના બાળકોમાં સફેદ વાળની સમસ્યા ઝડપથી વધી રહી છે. સફેદ વાળને કાળા કરવા માટે લોકો ઘણા પ્રકારના હેર પ્રોડક્ટ્સ અથવા ઘરેલું ઉપચાર અપનાવતા હોય છે, જેથી તેમને સફેદ વાળને કારણે શરમ ન અનુભવે.
2/6

શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે સફેદ વાળની સમસ્યા વધી શકે છે. વાળને સ્વસ્થ અને કાળા રાખવા માટે પૂરતા પ્રમાણમાં પોષક તત્વોની જરૂર હોય છે.
Published at : 17 May 2025 05:45 PM (IST)
આગળ જુઓ





















