શોધખોળ કરો
શિયાળાની કાતિલ ઠંડીમાં રોજ કરવું જોઈએ પપૈયાનું સેવન, શરીરમાં થશે આ ગજબના ફાયદાઓ
પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ કાતિલ ઠંડીમાં તેના સેવનથી ડબલ ફાયદા થાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

પપૈયામાં વિટામીન-એ, વિટામીન-બી1 અને વિટામીન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો પણ મળી આવે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, પપૈયાનું સેવન લોકોને શરદી અને ઉધરસથી દૂર રાખે છે.
2/6

શિયાળાની કાતિલ ઠંડીમાં પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. પપૈયા તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. બદલાતા હવામાનમાં તમે બીમારીથી બચી શકો છો.
Published at : 06 Nov 2025 06:13 PM (IST)
આગળ જુઓ
Advertisement





















