શોધખોળ કરો
Health Tips:આ લોકોએ ન ખાવા જોઇએ આંબળા, જાણો આંબળાના સેવનથી સ્વાસ્થ્યને શું થાય છે નુકસાન

આંબળાના ગેરફાયદા
1/7

શિયાળામાં રસદાર આંબળાનું સેવન કરવાના અનેક ફાયદા છે. નિષ્ણાત શિયાળામાં આંબળા ખાવાની સલાહ આપે છે. જો કે દરેક માટે આંબળા હિતકારી નથી.
2/7

પોષણથી ભરપૂર આંબળા કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જાણીએ કઇ સમસ્યાથી પીડિત લોકોએ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
3/7

જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાનો રસ મળને સખ્ત કરે છે. તેથી કબ્જની સમસ્યા ધરાવતા લોકોએ આંબળાનું વધુ સેવન ન કરવું જોઇએ.
4/7

હાઇપર એસિડીટિથી પીડિત લોકો જો આંબળા ખાય તો આ સમસ્યા વધી શકે છે. ખાસ કરીને આવી વ્યક્તિએ ખાલી પેટ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
5/7

જે લોકોએ સર્જરી કરાવી છે અથવા તો કરાવવાની હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાના સેવનથી બ્લિડિંગનો ખતરો વધી શકે છે.
6/7

જે લોકો બ્લડ શુગરના દર્દીઓ હોય તેમણે ક્યારેય આંબળા ન લેવા જે લોકો એન્ટી ડાયાબિટીશની દવા લેતા હોય તેના માટે આંબળાનુ સેવન કરવું હિતાવહ નથી.
7/7

આંબળા અનેક ગુણોથી ભરપુર છે. વધુ આંબળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે.ડાયરિયા અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.
Published at : 03 Feb 2022 03:39 PM (IST)
આગળ જુઓ
Advertisement