શોધખોળ કરો
Monsoon Diseases: ચોમાસામાં આ બીમારીઓ બની શકે જીવલેણ, આ રીતે કરો બચાવ
Monsoon Diseases: ચોમાસામાં આ બીમારીઓ બની શકે જીવલેણ, આ રીતે કરો બચાવ
તસવીર સોશિયલ મીડિયા
1/7

Monsoon Diseases : હાલ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જો કે આ વરસાદ રાહતની સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે.
2/7

આ ઋતુમાં અનેક ખતરનાક બીમારીઓનો ખતરો વધી જાય છે. કેટલીક બીમારીઓ એવી હોય છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ રોગોના લક્ષણોને કેવી રીતે ઓળખી શકાય અને તેનાથી બચવાના ઉપાયો શું છે.
Published at : 02 Jul 2024 03:16 PM (IST)
આગળ જુઓ




















