શોધખોળ કરો

Roasted Flaxseed: 15 દિવસ સુધી શેકેલા અળસીનું સેવન કરવાથી મળે છે આ 5 લાભ

Roasted Flaxseed: 15 દિવસ સુધી નિયમિતપણે શેકેલા અળસીનું સેવન કરવાથી તમારા શરીરમાં ઘણા ફેરફારો થઈ શકે છે. અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબરનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
અળસીમાં મોટી માત્રામાં ડાયેટરી ફાઇબર ગુણધર્મ હોય છે. તે તમને કબજિયાતની સમસ્યામાં રાહત આપશે. અળસી તમારું પેટ સાફ કરવામાં મદદ કરે છે. 15મા દિવસ સુધીમાં તમારું પાચનતંત્ર વધુ નિયમિત બની શકે છે. શેકેલી અળસી ખાવાથી ગેસ અને પેટનું ફૂલવું ઓછું થવા લાગે છે.

2/5
અળસીમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ બળતરા ઘટાડે છે અને તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. 15 દિવસ પછી તમે તમારી ત્વચામાં કુદરતી ચમક આવવા લાગશે.

3/5
અળસી ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. ફાઇબરનું પ્રમાણ ભૂખને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જેના કારણે તમે અનહેલ્ધી નાસ્તો ખાવાથી બચો છો. 15 દિવસમાં તે તમારી શુગર ક્રેવિંગ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

4/5
અળસી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. અળસીનું નિયમિત સેવન શરીરમાં બળતરા ઘટાડે છે. જેનાથી તમે ઉર્જાવાન અનુભવો છો. અળસીના બીજને શેકીને કે તેનો પાઉડર બનાવીને ઉપયોગ કરવો વધુ ફાયદાકારક હોઈ શકે છે.

5/5
Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget