શોધખોળ કરો

Rose Water: દરરોજ ચહેરા પર ગુલાબજળ લગાવવાથી ત્વચાને થશે આ 5 લાભ

Rose Water: લાંબા સમયથી ગુલાબજળને ત્વચા માટે વરદાન માનવામાં આવેલું છે. જો તમે દરરોજ નિયમિતપણે ગુલાબજળનો ઉપયોગ કરો તો તમને થોડા જ અઠવાડિયામાં સકારાત્મક ફે્રફાર જોવાશે. ગુલાબજળના કેટલાક ત્વચા ફાયદાઓ છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
જો તમારી ત્વચા બહુ જ ડ્રાય રહેતી હોય તો ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. ડ્રાય અને બેજાન ત્વચાને નરમ અને તાજગીભરી બનાવવા માટે સૌપ્રથમ ચહેરો સારી રીતે ધોઈ લેવો અને રાત્રે સૂતા પહેલા ગુલાબજળ લગાવું.

2/6
પોષક તત્વોથી ભરપૂર ગુલાબજળ તમારી ત્વચા પર નેચરલ ટોનર તરીકે કામ કરે છે. તે પોર્સને ટાઇટ કરવામાં મદદ કરે છે. જો તમે તમારી ત્વચાને સ્વચ્છ અને તાજી રાખવા માંગતા હો, તો નિયમિત રીતે ગુલાબજળનો ઉપયોગ શરૂ કરો.

3/6
ઉનાળો નજીક આવી રહ્યો છે. ઉનાળા દરમિયાન ગુલાબજળની ભલામણ ઘણીવાર કરવામાં આવે છે. ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ગુલાબજળ ત્વચાને ઠંડક આપે છે. ગુલાબજળનો ઉપયોગ બળતરા અથવા ફોલ્લીઓથી રાહત મેળવવા માટે પણ કરી શકાય છે.

4/6
સ્કાલ્પ સંબંધિત સમસ્યામાં પણ ગુલાબજળ અસરકારક હોય છે. ગુલાબજળમાં એન્ટી ફંગલ ગુણો હોય છે. જે ડેન્ડ્રફની સમસ્યાથી વાળને બચાવે છે. વાળના ગ્રોથને વધારવામાં ગુલાબજળ કારગર છે. દહીં અને ગુલાબજળને સારી રીતે મિક્સ કરો ત્યારબાદ તેની વાળ પર લગાવો. 15 થી 20 મિનિટ પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

5/6
ગુલાબજળ આંખ નીચેના ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે. ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ રાખે છે. જેનાથી ત્વચાનો રંગ નિખરે છે.

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Embed widget