શોધખોળ કરો
Safe Mobile Distance: આંખોથી કેટલો દૂર હોવો જોઈએ મોબાઈલ, જાણો
Safe Mobile Distance: આંખોથી કેટલો દૂર હોવો જોઈએ મોબાઈલ, જાણો
પ્રતિકાત્મક તસવીર
1/6

આજકાલ લગભગ દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન હોય છે. ઘણી વખતતો બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં તેની અસર આંખો પર પણ પડે છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે ફોનનો ઉપયોગ કરતી વખતે તેને આંખોથી કેટલું અંતર રાખવું જોઈએ.
2/6

ડોક્ટરોએ મોબાઈલ ફોનના સતત ઉપયોગથી થતા નુકસાન વિશે માહિતી આપી છે, જેના વિશે આજે તમને જણાવીશું. ડોક્ટરોના મતે મોબાઈલ ફોનનો સતત ઉપયોગ આંખો માટે નુકસાનકારક છે. આ જોખમોથી વાકેફ હોવા છતાં, ઘણા લોકો તેમના મોબાઇલ ફોન પર ઘણો સમય વિતાવે છે. ગેમિંગથી લઈને મૂવી સ્ટ્રીમિંગ સુધી, વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોન પર વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે અને આ પ્રક્રિયામાં ઘણીવાર તેમના સ્વાસ્થ્યને અવગણે છે.
Published at : 09 Sep 2024 04:06 PM (IST)
આગળ જુઓ





















