શોધખોળ કરો
શિયાળાની ઠંડીમાં શક્કરિયા ખાવાથી હાર્ટ અને આંખોને થશે ચમત્કારીક ફાયદા
શિયાળાની ઠંડીમાં શક્કરિયા ખાવાથી હાર્ટ અને આંખોને થશે ચમત્કારીક ફાયદા
પ્રતિકાત્મક તસવીર
1/6

શક્કરિયાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરિયામાં કાર્બોહાઈડ્રેટ, વિટામીન સી, વિટામીન એ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન વગેરે જેવા અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.
2/6

શક્કરિયામાં 26 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 2 ગ્રામ પ્રોટીન, 0.07 ગ્રામ ચરબી અને 309 ગ્રામ ફાઇબર હોય છે. તેમાં હાજર ફાઈબર આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે પાચન સુધારે છે. કબજિયાતથી પીડિત લોકો માટે આ એક ઉત્તમ આહાર છે.
Published at : 17 Jan 2025 02:08 PM (IST)
આગળ જુઓ




















