શોધખોળ કરો
Hormone Balancing foods : હોર્મોન્સને કુદરતી બેલેન્સ કરે છે આ ફૂડ, ડાયટમાં અચૂક કરો સામેલ
Hormone Balancing foods : ઘણા ખોરાક શરીરમાં હોર્મોનલ અસંતુલનને વધારે છે. ઘણી ખાદ્ય વસ્તુઓ હોર્મોન્સને સંતુલિત કરે છે. જાણો આવા 6 ખોરાક જે હોર્મોન સંતુલન વધારવામાં મદદ કરે છે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Hormone Balancing foods : ઘણા ખોરાક શરીરમાં હોર્મોનલ અસંતુલનને વધારે છે. ઘણી ખાદ્ય વસ્તુઓ હોર્મોન્સને સંતુલિત કરે છે. જાણો આવા 6 ખોરાક જે હોર્મોન સંતુલન વધારવામાં મદદ કરે છે.
2/7

જર્નલ ઓફ ફૂડ સાયન્સ અનુસાર, ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી આપણા કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે, જે તણાવમાં વધારો કરે છે. આનાથી શરીરના કોષોનો ઘસારો ઓછો થાય છે. લીલા શાકભાજી શરીરમાં આયર્નનું પ્રમાણ વધારે છે. તેનાથી એનર્જી લેવલ પણ વધે છે. તે કુદરતી એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. હોર્મોન્સને બેલેન્સ કરે છે.
Published at : 10 Jan 2024 08:59 PM (IST)
આગળ જુઓ





















